પાંચ અનિવાર્ય કાર્યો

રવિવાર, 3 જૂન 2007 (09:54 IST)
ઈસ્લામમાં નિયમોની સાથે-સાથે પાંચ અનિવાર્ય કાર્યો પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમનું પાલન કરવામાં સર્વ ઇસ્‍લામના અનુયાયીઓ ગર્વ અનુભવે છે. જે આ પ્રમાણે છે.

(1) શહાદાહ એટલે કે એકેશ્વરવાદની સાક્ષી આપવી.

(2) સલાહ એટલે કે નમાજ

(3) સૌમ એટલે કે રમઝાનમાં રોજા રાખવા

(4) જકાત એટલે કે વાર્ષીક દાન

(5) હજ એટલે કે મક્કાની યાત્રા.

વેબદુનિયા પર વાંચો