બિસમિલ્લાહે વ અલા બર કતિલ્લાહે મે અલ્લાહના નામે અને અલ્લાહની બરકત પર જમવાનું શરૂ કર્યું છે.
* જમ્યા બાદની દુઆ
અલહમ્દો લિલાહિલ્લજી અતઅમના વ સકાના વ હદાના વ જઅલાના મિનલ મુસ્લેમીન. બધી જ ખૂબિયા તે અલ્લાહ માટે છે જેણે અમને ખવડાવ્યું, પીવડાવ્યું અને હિદયત આપી અને મુસલમાન બનાવ્યાં.
બિસમિલ્લા હે તવક્કલતો અલલ્લાહે લા હવલા વલા કુવ્વતા અલ્લા બિલ્લાહ હું અલ્લાહનું નામ લઈને નીકળ્યો, મે અલ્લાહ પર વિશ્વાસ કર્યો ગુનાહોથી દૂર રહેવાની અને ઈબાદત કરવાની તાકાત અલ્લાહની તરફથી છે.