Nails Cutting: આ દિવસે નખ કાપવાથી પ્રસન્ન થાય છે મા લક્ષ્મી મળે છે ખૂબ પૈસા

બુધવાર, 7 જૂન 2023 (15:32 IST)
Nails Cutting- હિંદુ ધર્મમાં દરેક વસ્તુ કરવા માટે સમય અને દિવસ નક્કી હોય છે. તેથી આજે અમે તમને નખ કાપવાના એવા દિવસ વિશે જણાવી રહ્યા છે. જેનાથી તમે નખા કપશો તો તમારી કિસ્મત ચમકી જશે અને તમને ઘણૂ બધુ ધન લાભ થશે. ચાલો જાણીએ કયાં દિવસે કાપવા જોઈએ નખ 
- આ દિવસે નખ કાપવા સૌથી બેસ્ટ
-સપ્તાહના આ દિવસે નખ કાપવાથી મળશે ખૂબ પૈસા, નહી રોકાવશે તરક્કી 
 
જ્યોતિષ શાસ્ત્રમાં નખા કાપવા માટે દિવસા જણાવેલ છે તેથી અમે તમને જણાવીશા કે નખા કાપવા માટે કયુ દિવ્સા સારુ છે અને ક્યાં દિવસે નખા કાપવાથી  મા લક્ષ્મી ગુસ્સે થઈ જાયા છે અને અમને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે. 
 
સોમવારના દિવસે નખ કાપવાની મનાહી છે. સોમવારનો સંબંધ ભગવાન શિવ, ચંદ્ર અને મન સાથે છે. એટલા માટે આ દિવસે નખ કાપવાથી તમોગુણથી મુક્તિ મળે છે.
 
મંગળવારે દિવસે નખ કાપવાની મનાહી છે. પરંતુ એવું માનવામાં આવે છે કે આ દિવસે નખ કાપવાથી વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે. જો કે જે લોકો મંગળવારે હનુમાનજી માટે ઉપવાસ કરે છે. તેઓએ આ દિવસે નખ કાપવાનું ટાળવું જોઈએ.
 
બુધવાર
નખા કાપવા માટે બુધવારનો દિવસ શુભ હોય છે. બુધવારે નખા કાપવાથી આર્થિક સ્થિતિ મજબૂત હોય છે. કરિયરમાં ઉન્નતિ છે. વેપારમાં પ્રગતિ થાય.
 
ગુરૂવારા 
સામાન્ય રીતે ગુરૂવારે નખ કાપવાની મનાહી છે. જો કે આ દિવસે નખ કાપવાથી સત્વ ગુણ વધે છે અને સકારાત્મક કાર્યો વધે છે.
 
શુક્રવાર 
શુક્રવારનો દિવસ નખ કાપવા ખૂબ જ શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે નખ કાપવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની સાથે સુખ-સમૃદ્ધિમાં પણ વધારો થાય છે.  
 
શનિવાર
શનિવારે નખ કાપવાથી શનિદેવા ગુસ્સે થઈ જાય છે તેથી આ દિવસે નખ કાપવાથી આર્થિક, શારીરિક અને માનસિક નુકસાન થાય છે. એટલા માટે આ દિવસે નખ ન કાપવા જોઈએ.
 
Edited By -Monica sahu

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર