Shani Amavasya - શનિ પ્રકોપથી બચવા માટે સવારે ઉઠતા જ રાશિ મુજબ કરો આ કામ
શુક્રવાર, 17 નવેમ્બર 2017 (10:58 IST)
હિન્દુ પંચાગ મુજબ હિન્દુ પંચાગ મુજબ 18 નવેમ્બર 2017ના રોજ શનિ અમાવસ્યા આવી રહી છે જેને શનિશ્ચરી અમાસ પણ કહે છે. શનિ દેવને ન્યાય અને દંડના દેવતા માનવામાં આવે છે. તેથી તેમની કૂ દ્રષ્ટિથી બચવા માટે પહ્વેલાથી જ ઉપાય કરી લેવો જોઈએ. કારણ કે શનિદેવનો પ્રકોપ સહન કરવો મનુષ્ય શુ દેવતાઓના ગજાની પણ વાત નથી.
મેષ - શનિ અમાવસ્ય પર સૂર્યદય પહેલા ઉઠો અને સ્નાન પછી સવા કિલો બાજરી માટીના વાસણમાં ભરીને ઉપર સરસવના તેલનો ચૌમુખી દીવો પ્રગટૅઅવો ત્યારબાદ આસન પર બેસીને શનિ મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનેય નમ: મંત્રનો જાપ કરો.
ધનુ રાશિ - શનિ અમાવસ્ત્યા પર સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન પછી સવા 5 કિલો ચણાની દાળ સવા પાંચ મીટર સ્વચ્છ પીળા કપડામાં બાંધીને તમારા પૂજા સ્થાનમાં મુકો. આ ઉપરાંત મકાઈનુ દાન કરો. સાથે જ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો.