Shani Mantra - શનિદેવના પ્રકોપથી મુક્તિ માટે શનિ મંત્ર
શનિદેવના પ્રકોપથી દરેક માણસ બચવા માંગે છે. સાડા સાતીથી બચવા તેમજ ઘરમાં સુખ શાંતિ કાયમ રાખવા શનિદેવના મંત્રનું ઉચ્ચારણ રોજ કરતા રહો તો શ્રી શનિની કૃપા કાયમ તમારા પર રહે છે. તંત્રોકત મંત્ર -
ૐ शं शनैश्चराय नमः
આ મંત્રનો જાપ દર શનિવારે 101 કે 1001વાર કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે