આ શનિવારે , અમાવસ્યા છે . એને શનિશ્ચરી અમાવસ્યા પણ કહેવાય છે. શાસ્ત્રોમાં શનિવારની અમાવસ્યાનો વિશેષ મહત્વ જણાવ્યું છે. આ યોગમાં કરેલા ઉપાય જલ્દી જ શુભ ફળ પ્રદાન કરે છે. કુંડળીના ઘણા દોષોના અસર આ ઉપાયોથી ઓછા થઈ શકે છે. આવો જાણીએ શનિ અમાવસ્યાના 4 ઉપાયો
1. કરી શકો છો આ વસ્તુઓનું દાન
શનિથી શુભ ફળ મેળવા માટે કાળી ગાયને દાન કરવા જોઈએ. કાળા વસ્ત્ર ઉડદ દાળ , કાળા તલ , ચમડાના જૂતા , મીઠું , સરસવના તેલ જે આનાજ ના દાન પણ કરી શકાય છે. લોખંડના વાસણમાં ચોખા ભરીને દાન કરો. કોઈ પણ વસ્તુના દાન તમારી શ્રદ્ધા અને સામર્થય મુજબ કરવ જોઈએ.
દાન કરતી વખતે ધ્યાન રાખો આ વાત
1. શનિનું દાન શનિવારે જ આપવું જોઈએ. શનિવારની સાંજે દાન કરશો તો શ્રેશ્ઠ રહે છે.
2. કોઈ પણ જરૂરિયાત માણસને જ દાન આપવું જોઈએ.webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને
subscibeનો લાલ બટન દબાવો અને આભાર
3. શનિવારે આવી રીતે કરો પીપળની પૂજા
પીપળની નિયમિત પૂજાથી શનિ દોષ દૂર થાય છે. સાથે જ સૌભાગ્ય, વૈભવ, ધન આયુ સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે. ભાગવત મુજબ પીપળ ભગવાન શ્રીકૃષ્ણ ના જ રૂપ છે. શનિ દોષોથી મુક્તિ માટે શનિવારે પીપળની પૂજા આવી રીતે કરો.
વિશ્વાય વિશ્વવેશ્વરાય વિશવ્સમભવાય વિશ્વપતયે ગોવિન્દાય મનો નમ: મંત્ર જાપની સાથે પીપળની પરિક્રમા કરો. શ્રીકૃષ્ણના સામે મિઠાઈના ભોગ લગાડો. ધૂપ દીપક પ્રગટાવી આરતી કરો. પીપળને ચડાવેલ જળ થોડું ઘરે આવીને છાંટો. આવું કરવાથી ઘરના વાતાવરણ પવિત્ર થાય છે. webdunia gujarati video
4. શનિના 10 નામના જપ કરો
શનિવારે શનિકૃપા માટે પૂજા , વ્રત દાનના ઘણા ઉપાય જણાવ્યા છે. આ ઉપાયમાં એક છે-પીપળના પાસે શનિના નામના જાપ કરવા . ધાર્મિક માન્યતા છે કે શનિના આ નામના જપ કરવાથી શનિ દોષ દૂર થાય છે.
શ નિવારે સવારે જળમાં કાળા તલ નાખી સ્નાન કરો. સ્નાન પછી કોઈ પીપળ પર દૂધ અને જળ અર્પિત કરો. ત્યારબાદ પીપળ પાસે બેસીને શનિના 10 નામ વધુથી વધુ વખત જપ કરો. આ દસ નામ મંત્ર સમાન જ ગણાય છે.