અચરજ ! તૂટીને ફરી કેવી રીતે પોતે જોડાઈ જાય છે શિવલિંગ (વીડિયો)

મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (14:34 IST)
આ અનોખું મંદિર હિમાચલ પ્રદેશના કૂલ્લૂમાં સ્થિત છે અને એ વિજળી મહાદેવ મંદિરના નામથી ઓળખાય છે. કૂલ્લૂ શહરમાં વ્યાસ અને પાર્વતી નદીના સંગમ સ્થળના નજીકે એક પહાડ પર શિવનો આ પ્રાચીન મંદિર સ્થિત છે. 
આ દરેક 12 વર્ષમાં એક વાર શિવલિંગ પર વિજળી ગિરે છે. વિજળી પડ્યા પછી શિવલિંગ ચૂરોચૂર થઈ જાય છે. મંદિરના પૂજારી શિવલિંગના અંશોને માખણમાં લપેટીને રાખી દે છે. શિવના ચમત્કારથી એ ફરીથી ઠોસ બની જાય છે. જેમ કે કઈ થયું જ ન હોય . 

 
વિજળી શિવલિંગ પર પડતા વિશે અહીંના લોકો કહે છે કે શિવ નહી ઈચ્છતા હતા કે  વિજળી પડે તો જીવ-જંતુઓ અને માણસોને એનો નુકશાન થાય. કારણ કે શિવ 
 
પોતે સર્વશક્તિમાન છે , એનાથી એ પોતે આ આઘાત સહન કરી લે છે. ધન્ય છે ભગવાન શિવ જે જગત માટે વિષ હોય કે વજ્રપાત બધું સ્વીકાર કરી લે છે. 
 
મથાળ ખરાહલ ક્ષેત્રમાં વિજળી મહાદેવ બડા દેઉના નામથી પ્રસિદ્ધ છે. દેવતાનો એમનો રથ છે. આ વિશાળકાય રથને દશહરા કૂલ્લૂના અવસર પર આખા સમ્માન સાથે શામેળ કરાય છે. ઉંચી પર્વત શ્રૃંખલામાં મંદિર હોતા છતાંય અહી શ્રદ્ધાળુઓનો તાંતો લાગ્યું રહે છે. 

 
 

વેબદુનિયા પર વાંચો