હળદરના ઉપાય ન માત્ર ભાગ્ય ચમકાવે છે પણ આર્થિક સ્થિતિંર પણ મજબૂત કરે છે.
- ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે. તેમને ખુશ કરવા માટે આ દિવસે ચણાની દાળ અને હળદરનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ કૃપા થાય છે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
- હળદરની માળાથી ૐ બૃં બૃહસ્પતયે નમ: મંત્રનો જાપ કરો.
- ગુરૂવારે ભગવાન વિષ્ણુનો પૂજન કર્યા પછી માથા પર હળદરનો તિલક જરૂર લગાવો. આવુ કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત હોય છે અને પરિણીત જીવન પણ મધુર હોય છે.