આ વાસણના ઉપયોગથી ભાગ્ય અને સ્વાસ્થય પર દુષ્પ્રભાવ પડે છે..

રવિવાર, 26 જૂન 2016 (15:26 IST)
દૈનિક જીવનમાં અમે ઘણી વસ્તુઓના પ્રયોગ કરીએ છે . આ દિનચર્યામાં અમે કઈક એવી વસ્તુઓ પ્રયોગ કરે છે જે અમારા જીવનમાં શુભતા લાવે છે સાથે સાથે એવી વસ્તુઓ પ્રયોગ કરે છે જે આપના જીવનમાં જોડી દે  છે જે જીવનના જુદા-જુદા પહલૂ પર એમનો નકારાત્મક અસર મૂકે છે સૌથી પહેલા સામાન્ય વસ્તુ છે જે સ્ત્રી અને પુરૂષ બન્નેને સર્વાધિક પ્રભાવિત થાય છે એ. છે વાસણ જેમાં અમે ભોજન બનાવીએ છે અને ખાઈએ છે. 
અમારા સાંસ્કૃતિક શાસ્ત્ર માં કહ્યું છે " જેવું ખાશો અન્ન , એવું બનશે મન"  અને "જેવું મન એવા જ  મનના સિદ્ધાંત" પર ચાલે છે. ભારતીય ધાર્મિક અને વાસ્તુ શાસ્ત્રમાં એવી ધાતુ છે જે શુભ જણાવ્યા છે. જેના પ્રયોગથી માણસ જીવનને સફળ અને સુખી બનાવે છે. કઈ એવી ધાતુ છે જેમાં ભોજન બનાવાથી માણસના ભાગ્ય અને સ્વાસ્થય પર દુષ્પ્રભાવ પડે છે. એમાંથી સૌથી વધારે ઉપયોગ કરતા મેટલ છે એલયુમિનિયમ . 

એલ્યુઅમિનિયમ એવી ધાતુ છે એના પર રાહુના આધિપત્ય હોય છે આશરે બધા ગ્રહ એનાથી પ્રભાવિત હોય છે. એ કારણે એલ્યુમિનિયમના પ્રયોગ પૂજા-પાથ અને જ્યોતિષની દૃષ્ટિથી નહી કરાય છે. 
* એલ્યુમિનિયમના પ્રયોગ વાસ્તુશાસ્ત્ર , સ્વાસ્થય અને જ્યોતિષની નજરે ખૂબ હાનિકારક ગણાય છે. 
* એલ્યુમિનિયમન પાત્રમાં દૂધ રાખવાથી ચંદ્રમાના અમૃતતુલ્ય પ્રભાવ જે દૂધના રૂપમાં અમે પ્રાપ્ત હોય છે એ નષ્ટ થઈ જાય છે. 
* એલ્યુમિનિયમના વાસનમાં શાક બનાવાથી બુદ્ધ ગ્રહ ક્ષીણ થઈ જાય છે જેથી માણસની બુદ્ધિ પર નકારાત્મક અસર પડે છે. 
* એલ્યુમિનિયમના વાસણમાં ભાત રાંધવાથી શુક્ર ગ્રહ ખરાબ થઈને માણસના ધન અને દાંપત્ય જીવનને નુક્શાન પહોંચાડે છે. 
* એલ્યુમિનિયમના વાસણમાં દાળ રાંધતા બૃહસ્પતિ દુષ્પ્રભાવમાં આવીને આર્થિક હાનિ અને દુર્ભાગ્યને પ્રભાવિત કરે છે. 
 

વેબદુનિયા પર વાંચો