દુર્ભાગ્યથી અંધવિશ્વાસના શિકાર કેટલાક લોકો સંગીત સાથે તાલિયો વગાડી રહ્યા છે. બાળક જોએ રડી પણ રહ્યુ છે તો આ ઘોંઘાટમાં તેની ચીસો નથી સંભળાતી. જે રીતે તે બાળકને ઉછાળીને ગોળ ફેરવી રહ્યો છે તેનાથી બાળકનો જીવ પણ જઈ શકતો હતો કે પછી તેના નાજુક શરીરને નુકશાન પણ પહોંચી શકતુ હતુ. આ વ્યક્તિ અંતમાં બાળકને કિસ કરે છે અને તેને તિલક લગાવે છે.