આને લગાવવાથી ચહેરાની ડાર્કનેસ ઓછી થઈ જશે.
હેર સ્પા અને હેર ટ્રીટમેન્ટ
વાળની સંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. તેથી હેર સ્પા પણ મહત્વપૂર્ણ છે. આ માટે ઘરમાં શિકાકાઈ, આમળા અને રીઠાનો ઉપયોગ કરો. તેનાથી તમારા વાળ સિલ્કી અને ચમકદાર બનશે. આ ઉપરાંત, તમારા વાળનો વિકાસ પણ સુધરશે.