સાઈ બાબા તેમના માથા પર ચંદનનો ચાંદલો લગાવતા હતા.
સાંઈના અનુયાયીઓ અને તેમના ભક્તો કહે છે કે સાંઈ નાથ સંપ્રદાયના હતા કારણ કે હાથમાં કમંડલ, હુક્કો પીવો, કાન વીંધવા અને ભિક્ષા માંગીને ગુજરાન ચલાવવું, આ બધું નાથ સંપ્રદાયના લોકો કરે છે જ્યારે તેમને મુસ્લિમ માનતા લોકો પાસે પોતાની દલીલો પણ છે, જેમ કે: