શાસ્ત્રોમાં કામિકા એકાદશીનો વ્રત રાખવા માતે નિયમ જણાવ્યા છે. શાસ્ત્રાનુસાર દશનીના દિવસે શુદ્ધ આહાર ગ્રહન કરવું જોઈએ. સૂર્યાસ્ત પછી ભોજન નહી કરવું જોઈએ. એકાદશીના દિવસે સવારે સ્નાન વેગેરે કરી પવિત્ર થઈ સંકલ્પ કરી શ્રીહરિના વિગ્રહની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને ફૂલ, ફળ, તલ, દૂધ, પંચામૃત વગેરે પદાર્થ અર્પિત કરવા જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે એકાદશીની દિવસે ભગવાન વિષ્ણુને તુલસીનો પાન ચઢાવું અને ભગવાનની સામે ઘી કે તલનો દીપક
રોગ મુક્તિ માટે - ભગવાન વિષ્ણુ પર ગોળ -ચણા ચઢવીને કાળી ગાયને ખવડાવો.
તરત લગ્ન માટે- ભગવાન વિષ્ણુ પર 11 કેળા ચઢાવીને કોઈ બ્રાહ્મણને દાન કરો.