ગુજ્જુ જોક - અધિક માસ

ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (13:09 IST)
ઓફિસમાં બોસે કર્મચારીને સાષ્ટાંગ દંડવત કર્યા.. 

.....

....

.....
 
કારણ કે કર્મચારીએ બોસને ફક્ત આટલુ જ પુછ્યુ કે સર... અધિક માસની સેલેરી આ મહિનાના પગાર સાથે મળશે કે પછી અલગથી મળશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર