ગુજરાતી જોક્સ - બહુ મજેદાર જોક્સ

બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (17:47 IST)
પત્ની- તમે બહુ ભોળા છો 
 
પતિ- કેમ 
 
પત્ની- તમને કોઈ પણ સરળતાથી ફંસાવી લે છે 
 
પતિ- હા તેની શરૂઆત તારા પપ્પાએ જ કરી હતી.....  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર