ગુજરાતી જોક્સ- Send

બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (17:38 IST)
પહેલાના સમયમાં કોઈ માણસ 
 
એકલો હસતો હતો તો લોકો કહેતા હતા 
 
તેની ઉપર ભૂતની છાયા છે. 
 
પણ આજે કોઈ એકલો હસે તો કહે છે કે 
 
મને પણ Send કર નાખ!!!! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર