World Cup 2019- કાલથી શરૂ થઈ રહ્યા વિશ્વ કપ, અહીં વાંચો ટીથી લઈને તારીખ સુધીની જાણકારી

બુધવાર, 29 મે 2019 (18:25 IST)
30 મે એટલે કે કાલથી વિશ્વ કપ 2019નો આગાજ થઈ જશે. 14 જુલાઈ સુધી ચાલતા આ વિશ્વ કપની મેજબાની સંયુક્ત રૂપથી ઈંગ્લેંડ અને વેલ્સ કરી રહ્યા છે. પૂર્ણ ટૂર્નામેંટમાં કુળ 45 મેચ રમાશે. આવો જાણીએ ક્રમાનુસાર રીતે વર્લ્ડ કપથી સંકળાયેલી તે બધી વાત જે તમે જાણવા ઈચ્છો છો. 
 
આઈસીસી વિશ્વ કપનો ઉદ્ઘાટન મેચ
આઈસીસી વિશ્વ કપનો ઉદ્ઘાટન મેચ 30મેને ઓવલના મેદામાં ઈંગ્લેંડ અને દક્ષિણ અફ્રીકાના વચ્ચે રમાશે. અત્યારેનો વિશ્વ ચેંપિયન ઑસ્ટ્રેનિયન તેમનો પ્રથમ મેચ અફગાનિસ્તાનની સામે એક જૂનને બ્રિસ્ટલમાં રમાશે. બે વાર વિશ્વ ચેંપિયન ભારત તેમનો પ્રથમ મેચ 5 જૂન 2019ને દક્ષિણ અફ્રીકાની સામે સાઉથમ્પટનમાં 
રમશે. 
 
આ સમયે વિશ્વ કપમાં કુળ 10 ટીમ એક બીજાનો સામનો કરતી જોવાશે. ઈંગ્લેંડ સાથે આઈસીસી રેંકિંગમાં શીર્ષ પર રહેતા 8 બીજા દેશના ક્રિકેટ વિશ્વ માટે ક્વાલીફાઈ કર્યું છે. વેસ્ટઈંડીજ અને અફગાનિસ્તાન ક્વાલીફાયર મેચ રમીને અહીં સુધી પહૉંચ્યા.આ પ્રથમ અવસર હતું જયારે વેસ્ટઈંડીજને ક્વાલીફાઈ મેચ રમવું પડયું. 

ટીમ 
ઈંંગ્લેંડ ઓસ્ટ્રેલિયા 
દક્ષિણ અફ્રીકા 
ભારત
પાકિસ્તાન 
ન્યૂજીલેંડ 
બાંગ્લાદેશ
શ્રીલંકા 
વેસ્ટઈંડીજ 
અફગાનિસ્તાન 

ભારત અને પાકિસ્તાનના વચ્ચે 16 જૂન
ચિર પ્રતિદંદી ભારત અને પાકિસ્તાનના વચ્ચે 16 જૂન મેનચેસ્ટરમાં રમાશે. પાકિસ્તાન અત્યારે સુધી વિશ્વ કપમાં ભારતથી ક્યારે જીતી શકયા નહી. ટીમ ઈંડિયાનો પલડો પાકિસ્તાનની સામે હમેશાથી ભારી રહ્યું છે. આ મેચના બધાને આતુરતાથી ઈંતજાર રહે છે. પુલવામાં હુમલા પછી બન્ને દેશ વચ્ચે વધેલા તનાવ 
 
વચ્ચે વિશ્વ કપમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરવાની માંગણી કરાઈ રહી હતી. રાઉંડ રોબિન પ્રારૂપએ આ વખતે વર્લ્ડ કપને થોડું જુદા બનાવી દીધું. 1992 પછી ગ્રુપ ફારમેટએ ફરીથી જગ્યા લઈ લીધી હતી. 1975માં રમાતા પહેલા વિશ્વ કપથી લઈને 1987 સુધી ગ્રુપ ફાર્મેટમાં જ મેચ રમાયા હતા. 1996થી એક વાર ફરી ગ્રુપ ફાર્મેટએ જગ્યા લઈ લીધી હતી. 1999માં ઈંગ્લેંડમાં જ રમાયેલા 
 
વિશ્વ કપમાં ગ્રુપ પછી સુપર 6 સમયમે શામેલ કરાયું હતું જે દક્ષિણ અફ્રીકામાં 2003માં રમાતા વિશ્વ કપમાં પણ ચાલૂ રહ્યુ હતું. ચાર મેચ કાર્ડિફ વેલ્ડ સ્ટેડિયમ, કાર્ડિફમાં રમાશે. ત્રણ મેચ કાઉંટી ગ્રાઉંડ બ્રિસ્ટલ, બ્રિસ્ટલમાં રમાશે, ત્રણ મેચ કાઉંટી ગ્રાઉંડ બ્રિસ્ટલ, ટેટનમાં રમાશે. 
સેમીફાઈનલ સાથે પાંચ મેચ એજ્બેસટન અને બર્ઘિમનના સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચ હેમ્પશાયર બાઉલ અને સાઉથમપટમમાં રમાશે. હેડિગ્લે લીડસમાં કુળ 4 મેચ રમાશે.લાર્ડસનો એતિહાસિક મેદાન, લંડન 14 જુલાઈને રમાતા વિશ્વ કપના ફાઈનલ સાથે કુળ પાંચ મેચને સાક્ષી બનશે. ઓલ્ડ ટ્રેફર્ડ, મેનેચેસ્ટરમાં ચાર મેચ રમાશે . 
 
તેમજ ભારત અને પાકિસ્તાનના વચ્ચે અને એક સેમીફાઈનલ મેચ રમાશે. ઓવલ લંડનમાં ચાર મેચ રમાશે. આ મેદાન પર વિશ્વ કપનો ઉદ્ઘાટન મેચ રમાશે. રિવરસાઈડ, ચેસ્ટર લે સ્ટ્રીટ ત્રણ મેચ કરશે. ટ્રેટૂ બ્રિજ નૉટિંઘમમાં પાંચ મેચ રમાશે. 
 
વેસ્ટઈંડીજએ 1975માં ઑસ્ટ્રેલિયા અને 1979માં ઈંગ્લેડને હરાવીને સતત બે વાર વિશ્વ ચેંપિયન ટીમ બની 1983માં ભારતએ વેસ્ટઈંડીજને હરાવીને વર્લ્ડકપ તેમના નામ કર્યું 1987માં ઑસ્ટ્રેલિયાને હરાવી વિશ્વ કપનો ખેતાબ તેમના નામ કર્યું ઑસ્ટ્રેનિયાએ 1999માં પાકિસ્તાન, 2003માં ભારત અને 2007માં શ્રીલંકાને હરાવીને સતત ત્રણ વિશ્વ કપ તેમના નામ કર્યા 2011માં ભારતએ શ્રીલંકાને માત આઓઈ બીજી વાર વિશ્વ ચેંપિયન બન્યું 2015માં ઑસ્ટ્રેલિયાએ ન્યૂજીલેંડને હરાવી પાંચમી વાર વિશ્વ કપ તેમના નામ કર્યું. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર