પશ્ચિમ બંગાળમાં ટીએમસી વલણોમાં 200થી ઉપર સીટો પર જીતતી દેખાય રહી છે. પણ આ પ્રચંડ બહુમત પછી પણ મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ પોતાની સીટ નહી બચાવી શકી. નંદીગ્રામમાં સુવેંદ્રુ અધિકારીના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. મમતા બેનર્જીએ પણ નંદીગ્રામમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. જો કે તેમણે કહ્યુ કે બીજેપી બંગાલમાં હાર ગઈ, નંદીગ્રામના પરિણામની કોઈ ચિંતા નથી.