7. વિષ્ણુ વિવાહમાં તેમને આમંત્રણ ન આપવાનો પ્રસંગ
8. અસુર (દેવતંતક, સિંધુ દૈત્ય, સિંદુરાસુર, મત્સરાસુર, મદાસુર, મોહસુર, કામાસુર, લોભાસુર, ક્રોધાસુર, મામાસુર, અહંતાસુર) વઘ પ્રસંગ
9. દ્વાપર યુગમાં મહાભારત લેખન પ્રસંગ સહિત ચારેય યુગમાં અવતાર પ્રસંગ
10. ગણેશજીએ પોતાના ભાઈ કાર્તિકેય સાથે અનેક યુદ્ધોમાં ભાગ લીધો હતો.