ઉલ્લેખનીય છે કે રશ્મિ માહિરાના નામનુ બેબી બનાવીને તેને પરેશાન કરે છે. આ વાતથી નારાજ શહેનાઝ ગિલ રશ્મિ પાસેથી એ બેબી છીનવી લે છે. આ દરમિયાન રશ્મિના હાથની આંગળી વળી જાય છે જેને કારણે તેની આંગળીમાં ફેક્ચર થઈ ગયુ. જો કે રશ્મિ હાથમાં ફેક્ચરની વાત શહેનાઝને ન ગમી અને તેણે પુછ્યુ કે જો રશ્મિના હાથમાં વાઅગ્યુ છે તો તે કામ કેવી રીતે કરી રહી છે. આ વાતથી રશ્મિને ગુસ્સો આવે છે અને તે માઈક કાઢીને શો છોડવાની વાત કરે છે.