લવલાઈફ- સંબંધથી સંકળાયેલી 20 આશ્ચર્યજનક વાત

ગુરુવાર, 11 નવેમ્બર 2021 (08:30 IST)
લવને લઈને સમયે-સમયે પર શોધ થતા જ રહે છે અને આ શોધમાં ખૂબ રોચક વાત ખબર પડી છે. અહીં અમે કેટલાક એવાજ રોચક વાત જણાવી રહ્યા છે. 
 
1. અઠવાડિયામાં બે કે ત્રણ વાત લવ કરનાર લોકોની રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. 
2. એક સર્વે પ્રમાણે 60 ટકા પુરૂષ ઈચ્છે છે કે સેક્સ માટે મહિલા શરૂઆત કરે. 
3. એક ન્યૂજ એજંસીની રિપોર્ટ મુજબ 50 ટકા લોકો લગ્ન સુધી જ વર્જિન રહેવા ઈચ્છે છે. જ્યારે 39 ટકા લોકોનો વિચાર હતું કે લગ્ન બંધનમાં બંધ્યા પહેલા 
 
 લવ જેટલું થઈ શકે તેટલું આનંદ ઉપાડી લેવું જોઈએ. 
4.  લવના સમયે હાર્ટ અટેકથી મરનાર પુરૂષોમાંથી 85 ટકા પુરૂષ એવા હોય છે જે તેમની પત્નીને દગો આપી રહ્યા હોય છે. 
5. જે લોકોને ઉંઘ આવવાની શિકાયત હોય તેના માટે સેક્સથી સારું કઈક પણ નહી હોઈ શકે, કારણકે સબધ પછી સારી ઉંઘ આવે છે રિસર્ચ પ્રમાણે આ ઉંઘવાળી 
બીજી દવાઓ કરતા 10 ગણુ વધારે કારગર હોય છે. 
6. આશરે માણસ તેમના આખું જીવનમાંથી આશરે બે અઠ્વાડિયે કિસ કરવામાં જ પસાર કરી નાખે છે. 
7. દરેક પુરૂષ દરેક સાત સેકંડમાંથી ઓછામાં ઓછા એક વાર પ્રણય વિશે જરૂર વિચારે છે. 
8. જાડાપણું ઓછું કરવા ઈચ્છો છો તો સૌથી સરળ અને સારું ઉપાય છે સક્સનો આનંદ લેવું. કારણકે સંબધથી તેજીથી કેલોરી બર્ન હોય છે. 
9. 25 ટકા મહિલાઓ વિચારે છે કે પુરૂષ પૈસાથી લવર બને છે. 
10. કેટલાક સિંહ દિવસમાં 50 વાર સેકસ કરે છે. 
11. શું તમે જાણો છો કે માણસ અને ડોલ્ફિન જ માત્ર એવા છે, જે આનંદ માટે સેક્સ કરે છે. 
12. સાંપના બે Sક્સ ઑર્ગેન હોય છે. 
13. ઉંદર દિવસમાં 20 વાર સુધી  લવનો આનંદ ઉપાડી શકે છે. 
14. લેટેસ્ટ કંડોમની આશરે લાઈફ 2 વર્ષ હોય છે. 
15. વધારે સેક્સ કરતા પુરૂષની દાઢી અપેક્ષાકૃત તેજીથી વધે છે. 
16. સબધ કરવાથી દર કલાકે 360 કેલોરી બર્ન હોય છે. 
17. 20 ટકા પુરૂષોને ઓરલ લવથી આનંદ આવે છે. જ્યારે 6 ટકા મહિલાઓને આ માત્ર ફોરપ્લેનો ભાગ લાગે છે. 
18. અમેરિકામાં 12-15 વર્ષના કિશોરમાં ઓરલ સબંદ નો ચલન તેજીથી વધી રહ્યું છે અને મજેદાર વાત આ છે કે તે એને સેક્સુઅલ ક્રિયા નહી માનતા. 
19. રોમાંટિક ઉપન્યાસ ભણનારી મહિલા એવા ઉપન્યાસ ન ભણનારી મહિલાઓ કરતા સેક્સનો વધારે આનંદ ઉપાડી શકે છે. 
20.  લવ પેનકિલરનો કામ તો કરે છે સાથે જ આ ત્રણ રીતે પણ ફાયદાકારી છે. 
- આ માહવારીના સમયે થતી પરેશાનીઓને ઓછું કરે છે. 
- માઈગ્રેનના દુખાવા થતા સબધ કરવાથી તરત રાહત મળી જાય છે. 
- અઠવાડિયામાં બે વાર સેક્સ કરતા લોકોના શરીરમાં ઈમ્યૂનગ્લોબ્યૂલિન એ ની માત્રા વધારે હોય છે. જે શરદીથી શરીરની સુરક્ષા કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર