×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ઓરેંજ એક્જોટિકા
N.D
સામગ્રી - 3-4
સંતરા, 200 ગ્રામ પાણી નિતારેલુ દહી(ચક્કા), અડધી ચમચી ઓરેંજ એસેંસ, 150 ગ્રામ દળેલી ખાંડ, અડધી ટી સ્પૂન દળેલી ઈલાયચી, ચપટી ઓરેંજ કલર, સજાવવા માટે મેવાની કતરન, કીવી ફ્રૂટ
બનાવવાની રીત -
સંતરાને વચ્ચેથી અડધુ કાપો. દરેક ભાગમાંથી ચમચી વડે ગૂદો કાઢી જુદો મુકી દો. હવે સંતરાના ગૂદામાંથી સફેદ છાલ, બીયા વગેરે કાઢી લો. પાણી નિતારેલા દહીંમાં ખાંડ, સંતરાનો ગૂદો, કીવી, કલર, એસેંસ અને ઈલાયચી નાખીને ખૂબ સારી રીતે ફેંટો. આ મિશ્રણને સંતરાના ખાલી છાલટામાં ભરીને ફ્રિજમાં ખૂબ ઠંડુ કરવા મુકો. લો તૈયાર છે મજેદાર ઓરેંજ એક્જોટિકા. આને મેવાની કતરનથી સજાવીને સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ભીલવાડા - ડુંગળીના લારીને ટક્કર વાગતા યુવકની મારી મારીને હત્યા, હિન્દુ પરિષદે કહ્યુ - આરોપીઓને સજા નહી મળે તો તાજિયા નહી નીકળવા દઈએ
ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, જાણો ક્યા કયા જિલ્લામાં પડશે વરસાદ
BH Number Plate: BH શ્રેણીની નંબર પ્લેટ શું છે? તે કોને અને કેવી રીતે મળશે, બધી વિગતો જાણો
અમેરિકામાં અચાનક આવેલા પૂરથી તબાહી, 13 લોકોના મોત, 20 થી વધુ બાળકીઓ ગુમ
સેનેટરી પેડના પેકેટ પર રાહુલ ગાંધીનો ફોટો, ભાજપે કહ્યું આ મહિલાઓનું અપમાન
ધર્મ
Shani Chalisa: શનિવારે આ રીતે કરો શનિ ચાલીસાનો પાઠ, દૂર થશે શનિ દોષ
જયા પાર્વતી વ્રત 2025 - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ
આ 5 લોકો જન્મજાત મૂર્ખ હોય છે
Gauri Vrat Wishes in Gujarati - ગૌરી વ્રતની શુભેચ્છા
Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી પર, તમારી રાશિ પ્રમાણે આ ઉપાયો કરો, તમારી કરિયર અને નાણાકીય સ્થિતિમાં થશે સુધારો
એપમાં જુઓ
x