પતિએ પાર કરી ક્રૂરતાની તમામ હદ, પાકિસ્તાન ના સિંધમાં નરગીસ નામની મહિલાનો મૃતદેહ એક મોટા તપેલામાંથી મળ્યો હતો. , મહિલાનો પતિ આશિક બજૌર એજન્સીનો રહેવાસી હતો અને શાળામાં ચોકીદાર તરીકે કામ કરતો હતો અને શાળામાં જ ક્વાર્ટરમાં રહેતો હતો. આ શાળા છેલ્લા 9 મહિનાથી બંધ હતી. લાશ ખાનગી શાળાના રસોડામાં પડી હતી.