શા માટે લાગે છે ટાઢી(ઠંડી) રસોઇનો ભોગ
ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે. તેનો સંબંધ ઋતુ, સ્વાસ્થય, સદભાવ અને ભાઈચારાથી છે. મૌસમ બદલાય છે અને ગર્મી પણ ધીમે ધીમે પગલ વધારીને આવી જાય છે. બાસોળા કે ટાઢી રસોઈ મૂળતા આ અવધારણાથી સંકળાયેલો પર્વ છે.