વ્હાઈટ હાઉસ પહોંચી મેલાનિયા , મિશેલએ કર્યું સ્વાગત

શુક્રવાર, 11 નવેમ્બર 2016 (14:18 IST)
મિશેલ ઓબામાએ વ્હાઈટ હાઉસમાં મેલાલિયા ટ્રંપનું સ્વાગત કર્યું અને એને બિલ્ડીંગના આવાસીય ભાગથી પરિચિત કરાવ્યું. આવતા ચાર વર્ષ માટે આ મેલાનિયાનું ઘર થવા જઈ રહ્યા છે. મેલાનિયા નિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પત્ની છે. 
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ, જોશ અર્નેસ્ટએ  સંવાદદાતાઓથી કહ્યું "અમેરિકાની પ્રથમ મહિલાએ વ્હાઈટ હાઉસના નિજી પ્રવાસમાં મેલાનિયાનું સ્વાગત કર્યું. મિશેલએ મેલાનિયાને નિકી આવસ જોવાયું અને સાથે ચા પીધી. બન્ને વ્હાઈટ હાઉસની હ્યૂમેન બાલકનીમાં સમય  પસાર કર્યું. 
 
મિશેલએ મેલાનિયાથી વ્હાઈટ હાઉસમાં તેમના બાળકોને મોટું થતા જોવાના અનુભવની ચર્ચા કીધી.  અર્નેસ્ટએ કીધું " પ્રથમ મહિલાની બન્ને દીકરીઓએ અહીં વ્હાઈટ હાઈસમાં બાળપણ વિતાવ્યું છે અને હવે ટ્રંપના પુત પણ એમના બાળપણના કેટલાક્ક મહ્ત્વપૂર્ણ વર્ષ અહીં  વિતાવશે. 
 
 

વેબદુનિયા પર વાંચો