Tips- રોટલીથી સાફ કરો જૂતા, ટી-બેગથી દુર્ગંધ દૂર કરો
શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (17:12 IST)
કાર્લટન લંદન કંપનીના જાપાનમાં મુખ્ય ડિઝાઈનર જોજી સૂજેનોએ જૂતાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાના સંબંધમાં આ ટિપ્સ આપ્યા
* જોજી મુજબ સાબરના ચામડાથી બનેલા ગંદા જૂતાને સાફ કરવા માટે વાસી રોટલીની પાપડી ઘસવી.
* સફેદ સોલના જૂતાને સાફ કરવા માટે નેલ પૉલિશ રિમૂવરનો ઉપયોગ કરો.
* હીલ વાળા નવા ફુટવેયર પહેરવા માટે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરો અને મોજા સાથે પહેરો.
* ચામડાના જૂતા પર પડી ગયેલ સ્ક્રેચ કે નિશાન હટાવા માટે નેલ પૉલિશ રિમૂવરનો ઉપયોગ કરો.
દુર્ગંદ દૂર કરશે ટી-બેગ
જૂતાની દુર્ગંધ દૂર કરવા માટે તેમાં ડ્રાઈ ટી બેગ મૂકી શકો છો. પેટેંટ ચમડાના જૂતા પર પડેલ નિશાનને કાઢવા માટે રૂ પર પેટ્રોલિયન જેલીનો ઉપયોગ કરો. સાથે જ ચમડાના જૂતાથી પાણીના ડાઘ હટાવા માટે રિરકા અને ટૂથ બ્રશનો ઉપયોગ કરો.