CNG Price Hike: મોટા સમાચાર- CNG અને ઘરેલૂ પાઈપલાઈન ગૈસમા ભાવવધારો હવે ચુકવવા પડશે વધારે કીમત

બુધવાર, 14 જુલાઈ 2021 (10:30 IST)
પેટ્રોલ ડીઝલની કીમતમા સતત આવી રહી તીવ્રતા પછી આજે સીએનજીની કીમતોમાં વધારો થઈ ગયુ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં  14 જુલાઈ એટલે કે આજે સીએનજી (CNG Price Hike) માટે વધારે ખર્ચ કરવા પડશે.  મહાનગર ગૈસ લિમિટેડએ મંગળવરે આ વિશે જાણકારી આપી હતી. સીએનજીની કીમત દર કિલો 2 રૂપિયા 58 પૈસા વધારી છે અને ઘરેલૂ પાઈપલાઈન ગૈસ ((Pipeline gas price hike)  ની દરમાં દર યૂનિટ 55 પૈસાનો વધારો થયુ છે. 
 
કંપનીએ દવો કર્યુ કે આ વધારા પછી સીએનજીની કીમત દેશમાં પેટ્રોલ ડીઝલ કરતા સસ્તી રહેશે. આજે મુંબઈમાં પેટ્રોલની કીમત 107. 20 રૂપિયા દર લીટર અને ડીઝલ 97.29 રૂપ્યા દર છે. 
 
શું છે નવી કીમત 
આજે કરેલ વધારા પછી એક કિલો સીએનજીનો ભાવ 5.98 રૂપિયા થઈ ગયુ છે. તેમજ પાઈપલાઈન ગૈસની વાત કરીએ તો સ્લેબ 1 માટે 30.40 રૂપિયા દર યૂનિટ અને સ્લેબ 2 માટે 36 રૂપિયા દર યૂનોટ રેટ હશે નવા ભાવની જાણકારી કંપની તરફથી આપી છે. 
 
દિલ્લીમાં સીએનજીની કીમતમાં 90 પૈસા દર કિલોનો વધારો કરાયુ હતું. આ વધારા પછી દિલ્લીમાં સીએનજીનો ભાવ 43.40 દર કિલોથી વધીને 44.30 રૂપિયા દર કિલો પર પહોંચી ગયુ હતું. 
 
પેટ્રોલ ડીઝલથી કેટલી સસ્તી 
તમને જણાવીએ કે પેટ્રોલ કરતા સીએનજીનો ભાવ આ સમયે આશરે 67 ટકા સસ્તુ છે. તેમજ ડીઝલ કરતા સીએનજીનો ભાવ 47 ટકા સસ્તુ છે. જ્યારે ઘરેલૂ ગૈસ સિલેંડરથી સીએનજી પાઈપ ગૈસ 35 ટકા સસ્તી છે. 
ગૈસ સિલેંડરનો શું છે ભાવ 
ગૈસ સિલેંડરની કીમતની વાત કરીએ તો આ મહીનાની પ્રથમ તારીખે 14.2 કિલો ગ્રામ વાળા સિલેંદરની કીમતમાં 25.50 રૂપિયાનો વધારો થયું હતું. તેમજ કમર્શિયલ ગૈસ સિલેંડર એટલે કે 19 કિલો ગૈસ સિલેંડર 
પણ 84 રૂપિયાનો વધારો કરાયુ હતું. અત્યારે મુંબઈમાં ઘરેલૂ ગૈસના સિલેંડરની દર 834.50 રૂપિયા છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર