ધ ગ્રેટ ખલી’નો ટોલ પ્લાઝાના કર્મચારી સાથે થયો ઝઘડો,
મંગળવાર, 12 જુલાઈ 2022 (12:39 IST)
ચેમ્પિયન ધ ગ્રેટ ખલી(The Great Khali) એટલે કે દલીપ સિંહ રાણા આ વખતે ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે ઝઘડતા જોવા મળ્યા છે. આ કોઈ લડાઈ નથી, પરંતુ તે વાસ્તવિકતામાં થયું છે. ખરેખર, ખલીનો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થઈ રહ્યો છે.
Viral Video of Argument between WWE Superstar 'The Great #Khali' and Toll workers, Somewhere In Punjab. pic.twitter.com/MsCdPslcLs