×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
LIve 27 ન.પા.ના પરિણામ જાહેરઃ - 15 પાલિકામાં ભાજપનો વિજય 7માં કોંગ્રેસ વિજયી
મંગળવાર, 23 ફેબ્રુઆરી 2016 (10:45 IST)
27 ન.પા.ના પરિણામ જાહેરઃ 15 પાલિકામાં ભાજપનો વિજય 7માં કોંગ્રેસ વિજયી 1 NCP તથા 1 SPના ફાળે
- દેવભૂમિ દ્વારકાના રાવલમાં ચાર વોર્ડની મતગણતરીના અંતે આઠ બેઠકમાં કોંગ્રેસની જીત,સાતમાં ભાજપની જીત
- બરવાડામાં 23 બેઠકો ભાજપને કોંગ્રેસને એક
- વડાલીમાં 24માંથી ભાજપને 17 અને કોંગ્રેસને સાત બેઠક મળી
- બોટાદના બરવાળા ન.પા. કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી
- માંડવીમાં ભાજપને 18 કોંગ્રેસને છ બેઠક
- અમોદમાં કોંગ્રેસે સત્તા જાળવી
- કઠલાલમાં સતત બીજી વાર સ.પા.નો વિજય
- જામનગર સિક્કા ન.પ.માં પડી ટાઈ
- ભાવનગર વલ્લભીપુરમાં ભાજપનો વિજય
- સુરતના માંડવીના વોર્ડ નં.-6માં ફેરમતગણતરી
- બારેજામાં ભાજપનો વિજય
- ગાંધીનગરના પેથાપુરમાં 24માંથી 18 બોઠક ભાજપને ફાળે
- ખેડાના કણજરીમાં ભાજપનો ભગવો લહેરાયો
- ઠાસરા ન.પા. પર અપક્ષોનો કબજો
- અમરેલીના બાબરા અને દામનગરમાં ભાજપે સત્તા ગુમાવી
- બાબરામાં કોંગ્રેસ અને દામનગરમાં એનસીપીનો વિજય
- ઉમરગામ ન.પા.માં ભાજપની હેટ્રીક
- ભાભર ન.પા.માં ભાજપ સત્તારૂઢ
- વલ્લભીપુરમાં ભાજપને 15 અને કોંગ્રેસને નવ બેઠકો
- દ્વારકાના જામરાવલ ન.પા.માં કોંગ્રેસ સત્તાનશીન
- અરવલ્લીના બાયડમાં ભગવો લહેરાયો
- ભાભરમા્ં તમામ 24 બેઠકો ભાજપને મળી
- માંડવીમાં ભાજપને 18 કોંગ્રેસને છ બેઠક
- અમોદમાં કોંગ્રેસે સત્તા જાળવી
- કઠલાલમાં સતત બીજી વાર સ.પા.નો વિજય
- જામનગર સિક્કા ન.પ.માં પડી ટાઈ
- ભાવનગર વલ્લભીપુરમાં ભાજપનો વિજય
- સુરતના માંડવીના વોર્ડ નં.-6માં ફેરમતગણતરી
- અમરેલી બાબરા વોર્ડ નંબર 2માં કોંગ્રેસની પેનલનો વિજય
- સુરત, તરસાડી નગરપાલિકામાં ભાજપનો દબદબો
- ભાવનગર, વલ્લભીપુર વોર્ડ નંબર 1માં ભાજપની જીત
- દેવભૂમિ દ્વારકા, રાવલ વોર્ડ-1માં કોંગ્રેસનો વિજય
- જામનગર, સિક્કા વોર્ડ નંબર 1નું પરિણામ કોંગ્રેસ -ભાજપને મળી 2-2 બેઠક
- નવસારી ગણદેવી વોર્ડ નં-4માં ભાજપની પેનલનો વિજય
- ભાવનગર વોર્ડ -3માં કોંગ્રેસની પેનલની જીત
- સાવલી પંચાચતમાં ભાજપની જીત
- માંડવીમાં ભાજપને 18 અને કોંગ્રેસને છ બેઠક મળી
- માળીયામાં 24માંથી 15 બેઠક મળી કોંગ્રેસને
- સૂત્રપાડામાં ટાઈ પડી
- ઠાસરા નપાના વોર્ડ નંબર 1માં અપક્ષોનો દબદબો
- ગાંધીનગર, વોર્ડ નંબર 1માં ભાજપ અને કોંગ્રેસને 2-2 બેઠકો
- ગણદેવી, વોર્ડ નંબર 2માં તમામ સીટો પર ભાજપનો વિજય
- ગાંધીનગર પેથાપુર નપા પર ભાજપનો કબજો, 24 માંથી 19 બેઠકો પર ભાજપ
- વડોદરા સાવલી નપા પર ભાજપનો કબજો
- ઠાસરા નપાના વોર્ડ નંબર 1માં અપક્ષોનો દબદબો
- ગાંધીનગર, વોર્ડ નંબર 1માં ભાજપ અને કોંગ્રેસને 2-2 બેઠકો
- અમરેલી દામનગર વોર્ડ નંબર 1,2માં એનસીપીની જીત
- સૂત્રપાડા વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલનો વિજય
- વડોદરા સાવલીમાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજયી
- માંડવી, 2 વોર્ડમાં ભાજપની પેનલ વિજયી
- ભરૂચ, આમોદમાં વોર્ડનં 1,3 માં કોંગ્રેસનો વિજય
- અરવલ્લી, બાયડ વોર્ડ નંબર 1માં ભાજપનો વિજય
- બનાસકાંઠા: ભાભરમાં વોર્ડ નંબર 1,2માં ભાજપનો વિજય
- ખેડા, કઠલાલમાં વોર્ડ નંબર 1માં સપાની પેનલ વિજયી
- આણંદ સોજિત્રા વોર્ડ નંબર 1માં કોંગ્રેસનો વિજય
- ગીરસોમનાથ તાલાલા વોર્ડ નંબર 1, 3માં ભાજપની પેનલનો વિજય
- સુરેન્દ્રનગર ચોટિલા વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલ વિજયી
- સાબરકાંઠા વડાલી વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજયી
- ગણદેવી વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલ વિજયી
- સાવલી નપા વોર્ડ નંબર 1માં ભાજપનો વિજય
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો
ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓ આ રીતે કરે ઉપયોગ
ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ
Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ
Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત
નવીનતમ
Maharaj Movie Review: શક્તિશાળી વિરુદ્ધ શબ્દોનુ નાટકીય રૂપાંતર, જાણો કેવી છે આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યુ ફિલ્મ
લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન
જોક્સ ચંપલને મિક્સ
Big Boss માં દેખાશે વડાપાઉં ગર્લ
તમે કોના પક્ષમાં રહેશો ? બહેન સોનાક્ષીના ઝહીર સાથે લગ્નના સમાચાર વચ્ચે લવ સિન્હાએ આ કેવો પ્રશ્ન પુછ્યો !
એપમાં જુઓ
x