ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સક્ષમ બનાવવાના Visionary Project " મિશન સ્ફુલ્સ ઓફ એક્સલન્સ " માટે કુલ રૂપિયા 7500 કરોડ ( સાડા સાત હજાર કરોડ રૂપિયા ) નું આયોજન થયેલ છે. આ માટે વલ્ડ બેન્ક,એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નાણાં ફાળવવામાં આવશે.
(4) આના કારણે પહેલાં તબક્કામાં 300 ઉપર બાળકોના સંખ્યા ધરાવતા 6,000 શાળાઓ અને બીજા તબક્કામાં 150 ઉપર બાળકો ના સંખ્યા ધાર 9,000 શાળાઓ એમ કુલ 15,000 મોટી પ્રાથમિક શાળાઓને સર્વાંગી રીતે અપગ્રેડ કરવામાં આવનાર છે જેથી 42 લાખ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.