GSEB SSC 10th Result 2024 Live- ધોરણ 10 નુ પરિણામ જોવા માટે whatsapp નંબર, માત્ર 1 ક્લિકમાં પરિણામ મળશે
શુક્રવાર, 10 મે 2024 (17:40 IST)
GSEB 10th result 2024
GSEB 10th result 2024 - ધો.10-12નું રિઝલ્ટ 12 મે સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, આજે 7 મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તે પછી આજે એટલે કે 9 મે ના દિવસે ધોરણ 12 સાયંસ અને સામાન્ય પ્રવાહનુ પરિણામ આવી ગયા છે. સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 91.92 ટકા રિઝલ્ટ, 12 સાયન્સનું 82.45 ટકા પરિણામ આવ્યા છે. હવે ધોરણ 10 નું પરિણામ 11 મેના રોજ સવારે આઠ વાગ્યે જાહેર થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB હવે
Gseb result whatsapp number-વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે
આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો છે. ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થયા બાદ હવે પરિણામ જાહેર કરવા માટે ડેટા એન્ટ્રીની કામગીરી શરૂ કરવામાં આવી છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થતાં જ ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.
GSEB SSC 2024 પરીક્ષા11 માર્ચ થી 22માર્ચ 2024 સુધી પૂરી થઈ ગઈ હતી. હવે બધા વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. GSEB SSC બોર્ડ પરિણામ 2024 તારીખ April 2024
SSC પરિણામ 2023 ગુજરાત બોર્ડ 25 મે, 2023 ના રોજ સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવ્યું હતું. GSEB ધોરણ 10 ના પરિણામ 2023 માં એકંદર પાસ ટકાવારી 64.62% હતી.
ધોરણ 10નું રિઝલ્ટ જોવાની Direct Link વેબસાઈટથી કરો ચેક