High BP માં કોળાના બીજ - Is pumpkin good for people with high blood pressure
હાઈ બીપીના દર્દીઓમાં હકીકતમાં બ્લડ સેલ્સ સંકુચિત થઈ જાય છે. એવું બને છે કે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ ભેગુ થવાને કારણે, લોહીને પસાર થવાનો રસ્તો ઓછો મળે છે, જેના કારણે તેનું દબાણ વધે છે. આ સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ, જ્યારે તમે કોળાના બીજનું સેવન કરો છો, ત્યારે તે આ તમારા શરીરની આ સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરે છે. વાસ્તવમાં, કોળાના બીજમાં સારી માત્રામાં પોટેશિયમ(Potassium) હોય છે જે બ્લડ સેલ્સને ફેલાવે છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.