Ram Navami- રામનવમી પણ જાણો ભગવાન શ્રી રામ નવમી તિથિની 5 ખાસ વાતોં

મંગળવાર, 20 એપ્રિલ 2021 (15:21 IST)
ચૈત્ર નવરાત્રિમાં ઘણા ઘરોમાં નવમીને દુર્ગા માતાની પૂજા હોય છે. આ દિવસે રામ નવમી પણ હોય છે. રામનવમી ને ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. આવો જાણીએ રામ નવમી તિથિ વિશે પાંચ ખાસ વાતોં 
1. નવમી તિથિ ચંદ્ર મહિનાના બન્ને પક્ષોમાં આવે છે. આ તિથિને સ્વ્વામિની દેવી માતા દુર્ગા છે. આ તિથિ રોક્તા તિથિઓમાંથી એક છે. રિક્તા એટલે ખાલી. આ તિથિમાં કરેલ કાર્યમી કાર્યસિદ્ધિ રિક્ત હોય છે. આ 
કારણે આ તિથિમાં બધા શુભ કાર્ય વર્જિત ગણાય છે. માત્રા માતા કે શ્રીરામની પૂજા જ ફળદાયી હોય છે. 
 
2. આ તિથિ ચૈત્ર મહિનામાં શૂન્ય સંજ્ઞક હોય છે અને તેની દિશા પૂર્વ છે. શનિવારે સિદ્ધા અને ગુરૂવારે મૃત્યુદા ગણાય છે. એટલે શનિવારે કરેલ કાર્યમાં સફળતા મળે છે અને ગુરૂવારે કરેલ કાર્યમાં સફળતાની કોઈ 
ગારંટી નથી. આ વખતે રામ નવમી બુધવારે 21 એપ્રિલ 2021ને છે. 
 
3. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીના રૂપમાં ઉત્સાહ અને હર્ષ ઉલ્લાસની સાથે ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રીરામનો પૂજન અને વંદન કરીને સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે છે. સાથે જ સંતાન સુખની પ્રાપ્તિ 
હોય છે. 
 
4. નવમીના દિવસે દૂધી ખાવું વર્જિત છે કારણ કે આ દિવસે દૂધીનો સેવન ગૌ-માંસના સમાન ગણાય છે. 
 
5. આ દિવસે કઢી, પૂરણપોળી, ખીર, પૂડી, શાક, ભજીયા, શીરો, કોળું કે બટાકાનું શાક બનાવાય છે. માતાદુર્ગા અને શ્રીરામને ભોગ લગાવ્યા પછી જ ભોજન કરાય

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર