વહુના કોરોના પૉઝીટીવ આવ્યા પછી તેને સોમારીપેટા ગામના ઘરમાંથી બહાર કાઢી નાખી. મજબૂરીમાં તેની બહેન તેને રાજન્ના સિરસિલા જિલ્લામાં થિમ્માપુર ગામમાં તેના માતા-પિતાના ઘરે લઈ ગઈ. એક ઈંટરવ્યુ દરમિયાન વહુએ જણાવ્યુ કે તેની વહુ એ વાતથી ખિજવાઈ ગઈ હતી કે કોરોના પોઝીટીવ આવ્યા પછી પરિવારના બધા લોકો તેનાથી દૂર થઈ ગયા હતા.