×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
નવરાત્રીની પૂજા વિધિ અને નવરાત્રી વ્રતના નિયમ શું છે જાણો
ગુરુવાર, 17 માર્ચ 2022 (15:50 IST)
નવરાત્રીમાં સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને માં ભગવતીની મૂર્તિને સામે બાજોટ પર સ્થાપિત કરી સાથે જ બાજોટ પર કળશની સ્થાપના કરવી.
કળશ સ્થાપિત કરવા માટે એક માટીનો વાસણમાં જવ અને માટી નાખી તેમાં થોડું જળ નાખી ફરી લાલ કપડાથી કળશને લપેટીને તેને જવમા વાસણ પર રાખી દો.
કળશની અંદર સોપારી અને સિક્કો નાખી તેને દીવાથી ઢાકી નાખો અને કે દીવો પ્રગટાવીને તેના પર રાખી દો.
ત્યારબાદ માનો ધ્યાન કરો અને સાથે દુર્ગા ચાલીસા વાચવી. નવરાત્રીમાં દુર્ગા સપ્તશીનો પાઠ કરવું મંગળકારી ગણાય છે.
માતાને તેનો પાઠ ખૂબજ પ્રિય છે. સાથે જ કોશિશ કરવી કે માને આખા નવરાત્રી ગુડહલનો ફૂલ અર્પણ કરવું કારણકે તેનાથી મા જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે.
ઈચ્છાઓની જલ્દી પૂર્તિ માટે આ મંત્રનો જાપ કરવું ॐ એં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્ચે
નવરાત્રીના વ્રતના નિયમ
નવરાત્રી વ્રતમાં અન્ન નહી ખાવું જોઈએ.
પૂજાના સ્થાન પર સાફ-સફાઈનો ખાસ કાળજી રાખવી જોઈએ.
વ્રતમાં માત્ર એક વાર જ ભોજન કરવું હોય છે.
વ્રતધારીને પૂર્ણ સાત્વિક ભોજન કે ફળાહાર કરવું જોઈએ.
આ વ્રતમાં પવિત્રતાની કાળજી રાખવી ખૂબ જરૂરી છે.
આ વ્રતમાં ડુંગળી લસણ વર્જિત હોય છે.
વ્રતીને તેમનો વધારેપણુ સમય ધ્યાન, સ્મરણ, ભજન અને નામજપમાં પસાર કરવું જોઈએ.
તેનો ખાસ ધ્યાન રાખવુ કે વ્રતીના ઘર-પરિવારમાં કોઈ પણ માણસ માંસ-મદિરા વગેરે તામસિક ભોજન ન કરવું.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
આજથી નવરાત્રિનો પ્રારંભ - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલ દરવાજા ભદ્રકાળી મંદિરે દર્શન કરી આરતી ઉતારી
Navratri Day 1 - માતાજીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની આરાધના અને બીજ મંત્ર અને શું છે માતાજીનો શુભ રંગ
નવરાત્રી ઘટસ્થાપનાની પૂજન સામગ્રી અને વિધિ
Kalash Shthapna- કળશ સ્થાપના માટે જરૂરી સામગ્રી
નવમું નોરતા - સિધ્ધિદાત્રીની ઉપાસનાથી મળે છે સિદ્ધિઓ
જરૂર વાંચો
Chanakya Niti: મહિનાના અંતમાં થઈ જાય છે ખિસ્સુ ખાલી ? અપનાવો ચાણક્યના આ 3 મંત્ર, બની જશો અમીર
પપૈયાનો રસ પીવાના ફાયદા જાણો છો, શરીરમાં થશે આશ્ચર્યજનક ફેરફારો
Shyari in Gujarati: Love શાયરી ગુજરાતીમાં, Romantic shayari
શરદ પૂર્ણિમા પર નિબંધ - મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ
Todays Recipe Onion Curry - ડુંગળીના આ શાક આગળ પનીરનુ શાક પણ લાગશે ફીક્કુ, મિનિટમાં થશે તૈયાર, જાણો કેવી રીતે બનાવશો ?
નવીનતમ
દિવાળી પહેલા ઘરે લઈ આવો આ વસ્તુ , ધન વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થશે
Karva chauth - કરવા ચોથમાં સ્ત્રીઓ શું કરે છે, જાણો કેવી રીતે કરીએ આ વ્રત
Sharad Purnima Date - ક્યારે છે શરદ પૂર્ણિમા ? જાણો તારીખ, શુભ મુહુર્ત અને શરદ પૂર્ણિમાનું મહત્વ
શરદ પૂર્ણિમા પર નિબંધ - મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ
Sharad purnima 2025- શરદ પૂનમ ક્યારે છે
એપમાં જુઓ
x