પ્રાપ્ત માહિતી મુજબ પોલી સહી લશ્કર કમાંડર નાવેદ જટ્ટ ઉર્ફ અબૂ હંજલા સહિત છ આતંકવાદીઓને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈને આવી હતી. આ દરમિયાન કેટલક હથિયારબંધ આતંકવાદીઓ હોસ્પિટલમાં ઘુસીને ગોળીઓ વરસાવવી શરૂ કરી દીધી. આ ગોળીબારીમાં એક પોલીસ કર્મચારીનું મોત થઈ ગયુ. બીજી બાજુ એક અન્ય ગંભીરરૂપે ઘાયલ છે.