ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

શુક્રવાર, 28 માર્ચ 2025 (17:29 IST)
નરેશ- શું તમને “ ઘર કેવી રીતે ચલાવવો How to rule the house”

નામના પુસ્તકમાંથી કોઈ લાભ મળ્યો?
 
મહેન્દ્ર- ‘ના.
 
નરેશ-'કેમ?'
 
મહેન્દ્ર- ‘મારી પત્નીએ મને ક્યારેય પુસ્તક વાંચવા દીધું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર