બુધવારે દુર્ઘટનામાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું પરંતુ તેનું ગર્ભ ફાટી જવાથી બાળક બહાર આવી ગયું હતું. લોકોના આશ્ચર્યનો એ સમયે પાર નહોતો જ્યારે તેમણે બાળકને જીવતું જોયા. અકસ્માતની ઘટનાથી જન્મેલા બાળકને સારવાર માટે ફિરોઝાબાદની હોસ્પિટલમાં લઈ જવાયું હતું. આ મહિલા 8 મહિનાથી પ્રેગનેન્ટ હોવાની વિગતો પણ સામે આવી રહી છે