હકીકતમાં દેશમાં આવી રહ્યા કુળ કોરોના કેસમાં કેરળનો ફાળો આશરે 50 ટકા છે. કેરળમાં બુધવારે કોવિડ 19ના 22056 નવા કેસ સામે આવ્યા છે. જેનાથી સંક્રમણના કેસની કુળ સંખ્યા વધીને 33,27,301 થઈ ગઈ. જ્યારે 131 વધુ લોકોની મૌત થવાની સાથે વાયરસથી મરનારની સંખ્યા વધીને 16,457 થઈ ગઈ.