Fathima Beevi Died:
First woman judge of SC passes away- સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવીનું આજે નિધન થયું છે. 96 વર્ષની વયે તેમણે કેરળની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેમણે માત્ર ન્યાયાધીશ તરીકે જ નહીં પરંતુ તમિલનાડુના રાજ્યપાલ તરીકે પણ મહત્વપૂર્ણ છાપ છોડી છે.