પોતાના પતિને છોડીને પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર હંમેશા હેડલાઈન્સમાં રહે છે. સચિનના પ્રેમમાં ચાર બાળકો સાથે સરહદ પાર કરનાર સીમા ભાભી ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે લોકો ચર્ચા કરી રહ્યા છે કે સીમા સચિનના બાળકની માતા બની ગઈ છે. એટલે કે તે પાંચમી વખત માતા બની છે. તો શું સીમા ભાભી ખરેખર સચિનના બાળકની માતા બની છે?