Gorakhpur news- બહેનના લગ્નમાં ભાઈનું મોત- ગોરખપુર જીલ્લામાં એક દિલ દુભાવતી ઘટના સામે આવી છે. અહીં ગગહા પોલીસ વિસ્તારના બેલકુર ગામમાં મંગળ ગીત શોકમાં બદલી ગયો. ક બાજુ બેન આંગણે લગ્નના ફેરા લઈ રહી હતી ત્યારે બીજી બાજુ ભાઈની કરંટથી મોત થઈ ગઈ. કોઈ રીતે લગ્ન થયા અને પહેલા દીકરીની વિદાય કરી પછી દીકરાને અંતિમ વિદાય આપી.