Kerala news- કેરળના પલક્કડ બસ અકસ્માતમાં 9ના મોત

ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (10:31 IST)
કેરળના પલક્કડમાં બસ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 38 લોકો ઘાયલ થયા છે. એર્નાકુલમમાં એક શાળાના બાળકો અને શિક્ષકો બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તે KSRTC બસ સાથે અથડાઈ હતી. આ બાળકો સ્કૂલ ટ્રીપ માટે ઉટી જઈ રહ્યા હતા.  
/div>

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર