મુંબઈ ઈન્ડિયન્સ વિ પંજાબ કિંગ્સ
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવ્યું
પંજાબ કિંગ્સ: 214/3, લિયામ લિવિંગસ્ટોન 82, પીયૂષ ચાવલા 2/29
મુંબઈ ઈન્ડિયન્સ: /4, ઈશાન કિશન 75, સેમ કુરન 2/34
ઈશાન કિશન મેન ઓફ ધ મેચ
મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે કરી શક્યા નહોતા, તેમણે મોહાલીમાં કરી બતાવ્યું. પંજાબ કિંગ્સે મુંબઈમાં આ ટીમ સામે 215 રનનો પડકાર આપ્યો હતો અને 13 રને જીત મેળવી હતી. પોતાના હોમ ગ્રાઉન્ડ પર પણ પંજાબે મુંબઈ સામે 20 ઓવરમાં 214 રન બનાવ્યા અને ફરી એકવાર મુંબઈને 215 રનનો પડકાર આપ્યો.