Top 5 kitchen tips - આ રીતે વાસણની ચમક જાણવી રાખો !

શનિવાર, 12 નવેમ્બર 2016 (00:09 IST)
આ રીતે વાસણની ચમક જાણવી રાખો ! 
કિચનના વાસણોને સાફ રાખવું ખૂબ જ જરૂરી હોય છે. પહેલા સમયમાં વાસણ ધોવું અઘરું હતું પણ હવે નહી. હવે તો ડિશવૉઅસ લિક્વિડ અને ઘણા સોપ (soaps) છે જેની મદદથી તમે વાસણ ચમકાવી શકો છો. આજે અમે તમને કેટલાજ એવા જ ટિપ્સ જણાવીશ , જેનાથી વાસણની ચમક તેમજ રહેશે. 
1. ભોજન રાંધ્યા પછી તરત જ વાસણને પાણીથી સાફ કરો અને પછી એને સિંકમાં મૂકો. આવું કરવાથી વાસણમાં જૂઠાણું ચોંટાયેલું નહી રહેશે. 
 
2. વાસણને સાબુ લગાવતા પહેલા એના પર રહેલ ખાદ્યપદાર્થને સાફ કરી કૂડાદાનમાં નાખો. 
 
3. વાસણને ધોનાર સ્પંજને યૂજ કરતા પહેલા સારી રીતે ધોવું. સ્પંજમાં બેક્ટીરિયા ચોંટાયેલું રહે છે આથી સારું હશે કે એને સારી રીતે ધોઈને જ ઉપયોગ કરવું. અપંજને સમય-સમય પર બદલતા રહેવું૴ 
 
4. કેમિકલ સેનિટાઈજરના પ્રયોગ કરો. સાધારણ સાબૂથી વાસણની ચિકણાઈ ઉતરી જાય છે પણ બેકટીરિયા નહી મરતા. 
 
5. કાંચના વાસણોને ધોવા માટે ગરમ પાણીના ઉપયોગ કરવું. આથી એમની ઉપર લાગેલી ગંદગી આરામથી નિકળી જાય છે.  
 

વેબદુનિયા પર વાંચો