સેક્સ કરતા સમયે થઈ શકે છે ગંભીર ઇજાઓ

મંગળવાર, 9 મે 2017 (00:27 IST)
સેક્સ કરવાના અનેક ફાયદા જોડાયેલા છે. પણ જો સાવધાની ન રાખી તો સેક્સ દરમ્યાન ગંભીર ઇજા પણ થઇ શકે છે. અત્યારે જ આ વાત સામે આવી છે. 
એક શોધ પ્રમાણે બ્રિટનમાં 20થી વધારે વ્યક્તિ સેક્સ દરમ્યાન ઇજાગ્રસ્ત થયા હતા. બ્રિટિશ એક્ટર લેસ્લી એશએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે ફુટબોલર ઇજ્વંડ લી ચેપમેન સાથે સેક્સ દરમ્યાન તેની પાસડી તૂટી ગઇ હતી. આ  અંગે સિંગર રોલેશ હ્યુમ્સે પણ જણાવ્યું છે કે સેક્સ કરતી વખતે તે એટલો ઉત્તેજીત થઇ ગયો કે તેને 
ઇમરજન્સીમાં સારવાર માટે જવું પડ્યું હતું.
 
આવી જ એક ઘટના મેનચેસ્ટર હોસ્પિટલમાં જોવા મળી જ્યાં એક 69 વર્ષના વ્યક્તિ 36 કલાસ સુધી ગુપ્તાંગથી સેક્સ એડને કાઢવામાં સફળતા ન મળી તો ફાયરફાઇટર્સને બોલાવીને સેક્સ એડને કાપવું પડ્યું હતું. ઘણી વાર યુગલ સેક્સ દરમ્યાન કેટલીક એડવેન્ચરસ અને બેદકરકારી કરે  છે. જેના કારણે તેમને ગંભીર પરીણામો ભોગવવા પડે છે. 
 
કેવી રીતે થાય છે ઈજા 
 
-wrong પોજઈશન કે કંફર્ટ પોજીશનમાં સેક્સ ન કરવાથી થઈ શકો છો ઈજાગ્રસ્ત 
- આરામદાયક જગ્યા એટલે કે બેડ સિવાય સોફા ખુરશી કે ટેબલ પર સેક્સ કરવાથી પણ ઇજા થઇ શકે છે 
- તે સિવાય હો તમે વીક છો અને ફિટ નહી છો ત્યારે પણ તમે ઈજાગ્રસ્ત થઈ શકો છો. 

વેબદુનિયા પર વાંચો