Disposals- ડિસ્પોજલ શરીરને નુકશાન પહોંચાડે છે

રવિવાર, 11 સપ્ટેમ્બર 2022 (12:08 IST)
ઘરમાં હમેશા લગ્ન કે કોઈ ફંકશનના દિવસોમાં ભોજન માટે ડિસ્પોજલ વાસણોનો ઉપયોગ કરાય છે. તેનાથી વાસણ ઓછા ગંદા હોય છે અને ડિસ્પોજલમાં ખાવું પણ સરળ હોય છે પણ આ શરીરને નુકશાન પહોંચાડે છે. સૌથી વધારે નુકશાન ડિસ્પોજલ ગિલાસમાં ચા પીવાથી હોય છે. તેનાથી કેંસર જેવા ગંભીર રોગ થઈ શકે છે. જેના વિશે બહુ ઓછા જ લોકો જાણે છે. આવો જાણી કેવી રીતે ડિસ્પોજલ શરીરને નુકશાન પહોંચાડે છે. 
 
ડિસ્પોજલ ગિલાસના નુકશાન 
ડિસ્પોજલ ગિલાસની અંદરના ભાગને ચિકણું બનાવવા માટે મીણની પાતળી પરત ચઢાવે છે. જ્યારે તેમાં ગર્મ ચા નાખીએ છે તો મીણ પિગળીને ચાની સાથે મળી જાય છે અને અમારા પેટમાં ચાલી જાય છે પણ ચા ગર્મ થવાના કારણે તેના સ્વાદ વિશે ખવર નહી પડે છે. આ વાસણોના વધારે ઉપયોગથી કેંસર કેવા ગંભીર રોગ શરીરને ઘેરી લે છે. 
 
કેવી રીતે કરીએ ઓળખ 
ડિસ્પોજલ ગિલાસમાં મીણની ઓળખ કરવા માટે ખાલી ગિલાસની અંદરની તરફ આંગળી ઘસવાથી તમારી આંગળી હળવી નરમ થઈ જશે. તે સિવાય આ ગિલાસમાં ગર્મ ચા નાખી રાખો અને ઠંડી થતા પર ચા નો એક ઘૂંટ પીવો. તેનાથી તમારા મોઢાનું સ્વાદ બગડી જશે. અને આખો દિવસ કઈક પણ ખાધા પછી પણ ઠીક નહી થશે. તેનાથી ખબર પડશે કે ડિસ્પોજલમાં મીણ ઉપયોગ થયું છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર