જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯માં સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના કુરબઇ ગામના પટેલ સમાજવાડીની બાજુમાં આવેલ ઘર નં.૧ તથા નં.૨ને તા.૧૯/૧૧/૨૦૨૧ સુધી તેમજ ભુજ શહેરમાં આયાનગરમાં ઓધવવિલામાં આવેલ ઘર. નં. બી-૧૧, બી-૧૨(બંધ ઘર), બી-૧૦, બી-૯ તથા સામેની બાજુ આવેલ ઘર નં.ઇ/૪-૫ એમ કુલ છ ઘરને તા.૨૨/૧૧/૨૦૨૧ સુધી તથા ભુજ શહેરમાં સંતોષીમાંના મંદીરની બાજુમાં પાછળ આવેલ નૂતન કોલોની ઘર.નં.૩ને તા.૨૫/૧૧/૨૦૨૧ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.