રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં મહિલાએ કરી આત્મહત્યા- જ્યાં મુકેશ અને મૃતક મહિલા નયનાબેનને પ્રેમ સંબંધ હોવાની શંકાએ નયનાબેનને કાલે સાંજે 6-7 વાગ્યાના સમયે બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યાં તેણે ગોળ ગોળ વાતો કરી હતી. મહિલાને ડર હતો કે રાત્રે ઘરે જશે તો પતિ મારશે. નયનાબેન આજીડેમ પોલીસ મથકમાં જ રોકાઈ હતી અને આજે સવારે ન્હાવા જવાનું કહી આપઘાત કરી લીધો હતો.