સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ વ્હાટ્સએપ હંમેશા કોઈને કોઈ નવુ ફીચર જોડતુ રહે છે. જેથી યૂઝર્સને વધુ સુવિદ્યા મળતી રહે. સુરક્ષાના દ્રષ્ટિકોણથી પણ WhatsApp પોતાના ફીચરમાં ફેરફાર કરતુ રહે છે. આ રીતે WhatsAppએ પોતાના ઉપભોક્તાઓને એક નવુ ફીચર આપ્યુ છે. આ નવા ફીચરનુ નામ Continuous Audio Message Playback છે. આ માટે વૉઈસ મેસેજ પણ મોકલવામાં આવશે. આ વોઈસ મેસેજ જેને તમને મોકલ્યુ છે. તેને તમારે ડાઉનલોડ નહી કરવુ પડે પણ સ્ક્રીન પર ટેક્સ્ટ ફોર્મેટમાં સામે લખેલુ દેખાશે. જેવુ જ કોઈ મેસેજ આવશે તો એક પછી એક પ્લે થતુ જશે. હવે WhatsApp એંડ્રોયડ યૂઝર્સ પણ આ સુવિદ્યાનો લાભ ઉઠાવી શકે છે. આ ફીચર WhatsApp એડ્રોયડ એપમાં વર્ઝન 2.19.150 પર મળી રહેશે.
Continuous Audio Message Playback ફીચર WhatsApp એડ્રોયડના લેટેસ્ટ વર્ઝનમાં મળી રહેશે. યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પોતાના વ્હાટ્સપેઅને અપડેટ કરીને આ ફીચરનો ફાયદો ઉઠાવી શકે છે. WhatsApp એંડ્રોયડના લેટેસ્ટ સ્ટેબલ વર્ઝનમાં પણ મળી રહેશે. યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પોતાના વ્હાટ્સએપને અપડેટ કરીને આ ફીચરનો વધુ ફાયદો ઉઠાવી શકે છે.